Abtak Media Google News

કોયલની જેમ ચાતકનું ગાન પણ સૌને ગમે તેવું હોય છે. વર્ષાઋતુ એ ચાતકની પ્રજનનઋતુ છે. આથી વર્ષાઋતુમાં મત્ત બનીને ચાતક યુગલ ગાય છે.

Chatak 1‘પી…પિયુ….પી….પિયુ,’ વરસાદ ન આવે ત્યાં સુધી ચાતક તરસ્યું રહે છે, રિબાયાં કરે છે ને વાદળ વરસે એ જ પાણી તે પીએ છે – આવી બધી કલ્પનાઓ કવિઓએ ચાતક વિશે કરી છે, પણ આ બધું સાચું નથી.

Chaatak 02હા, કોયલની જેમ આ પંખીય માળો બાંધતું નથીને બચ્ચાં ઉછેરવાની પળોજણમાં પડતું નથી. કોયલ જેમ એનાં ઇંડાં કાગડાના માળામાં મૂકી આવે છે, તેમ ચાતક એનાં ઇંડાં લેલાના માળામાં મૂકી આવે છે.

Chaatak

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.