Abtak Media Google News

IPL  2018ના રંગારંગ ઉદઘાટન સમારંભનો મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શુભારંભ થઈ ગયો છે. બોલિવૂડ સ્ટાર્સ હૃતિક રોશન, વરુણ ધવન જેકલિન ફર્નાન્ડિઝ સહિતના કલાકારો ઉપરાંત સેંકડો અન્ય કલાકારોએ અભૂતપૂર્વ પરફોરમન્સ આપીને ઉપસ્થિત હજારો દર્શકોનું મનોરંજન કર્યું હતું. ઓપનિંગ સેરેમની બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને બે વર્ષ બાદ આઈપીએલમાં પુનરાગમન કરી રહેલી ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો યોજાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.