Abtak Media Google News

નાણામંત્રી નિર્મલા સીતારમનને લખાયો પત્ર: મેચિંગ ક્રાઈટ એરિયાના નિયમી મુશ્કેલી સર્જાશે

ઈન્પુટ ટેકસ ક્રેડીટ મામલે ભારત સરકાર અને જીએસટી કાઉન્સીલ નવા નિયમોની અમલવારી કરવા જઈ રહી છે. આ નિયમોી સમગ્ર બિઝનેશ કોમ્યુનિટીને નુકશાન શે તેવી રજૂઆત સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો. દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમનને કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, નવા ઈન્પુટ ટેકસ ક્રેડીટ નિયમોના કારણે ઈન્પુટ ટેકસ ક્રેડીટ મેળવવી અશકય ઈ જશે. હાલ નવા નિયમમાં ૮૦ ટકા મેચીંગ ક્રાઈટ એરીયાનો નિયમ છે જે લગભગ અશકય સમાન છે. જીએસટીની અમલવારી યાના બે વર્ષ બાદ પણ સીસ્ટમમાં ટેકનોલોજીકલ મુશ્કેલીઓ જોવા મળે છે. છેલ્લા બે દિવસમાં જીએસટીઆર-૩બી અપલોડ કરતી વખતે પણ સર્વર બંધ હતા અવા તો ખૂબજ ધીમી ગતિએ કામ કરતા હતા. આવી પરિસ્િિતમાં

જે લોકો પ્રમાણીકતાી બિઝનેશ ચલાવી રહ્યાં છે તેને ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્િિત ઉભી ઈ શકે તેમ છે.

ઉપરાંત ઈવેબીલ જનરેટ કરવા માટે ઘડાયેલા નવા નિયમો પણ બિઝનેશ માટે વિસંગત છે. છેલ્લા બે મહિનાી જીએસટીનું કલેકશન ઘટતું જાય છે પરંતુ તેનો મતલબ એ ની કે કરની ચોરી ાય છે. જીએસટી કલેકશન ઘટવા પાછળ ર્અતંત્રમાં આવેલી સુસ્તી જવાબદાર છે. આ વાત સરકારના આંકડા પણ કહી રહ્યાં છે. આવી પરિસ્િિતમાં નવા નિયમોના કારણે મુશ્કેલી વધુ વકરશે અને આખી ઈન્ડસ્ટ્રીને તકલીફ પડશે.

વધુમાં નવા નિયમોના કારણે ર્અતંત્રને પણ નુકશાન શે. વર્કિંગ કેપીટલના કારણે પ્રોડકટીવીટી બ્લોક શે. માટે અમે તમારી સમક્ષ માંગણી કરીએ છીએ કે, ર્અતંત્ર આગળ વધે અને ટેકસ કલેકશની ર્અતંત્રને વેગ મળે તે માટે ઈન્ડસ્ટ્રીને અડચણરૂપ બનતા નિયમો હટાવવા જોઈએ.  વધુમાં જણાવાયું હતું કે, ર્અતંત્રની તંદુરસ્તી માટે સરકારે તાજેતરમાં કેટલાક પગલા લીધા હતા જે સરાહનીય છે. આ પગલાના કારણે લાંબા અવા ટૂંકાગાળે સારા પરિણામો મળશે તેવું અમારૂ માનવું છે. કોર્પોરેટ ટેકસ ઘટાડવો તે સૌી મહત્વનો નિર્ણય છે.

જો કે, પ્રોપીટેરી, પાર્ટનરર્શીપ અને એલએલપી માટે આ રીલીફ મેળવી શકાતો ન હોય. મુશ્કેલી પડી શકે છે. માટે આ ટેકસ રીલીફનો વ્યાપ વધારવામાં આવે તેવી અમારી માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.