Abtak Media Google News

સુત્રાપાડા – રામસિંહ મોરી
સુત્રાપાડા શહેર ખાતે કોંગ્રેસ પરીવાર દ્વારા વિશ્વમાં કોરોના જેવી મહામારીને કારણે આજ રોજ વિશ્વ યોગ દિન નિમિતે સોશિયલ ડિસ્ટન્શ જાળવીને યોગ કરવામાં આવ્યા હતા

સુત્રાપાડા નગરપાલિકા ના વિરોધ પક્ષ ના નેતા દેવસીભાઇ કામળીયા તેમજ સુત્રાપાડા નગરપાલિકાના સદસ્ય દેવસીભાઇ સોલંકી, કાનાભાઇ સોલંકી, જયેશભાઇ કામળીયા, દિનેશભાઇ કામળીયા, નરેશભાઇ કામળીયા તેમજ આ રીતે સુત્રાપાડા કોંગ્રેસ પરીવાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.