Abtak Media Google News

કોઈપણ વિવાદનો મુખ્ય કારણ વાતચીતમાં સ્પષ્ટતા ના હોય તેનાથી થાય છે. જ્યારે વાત સરખી ના થાય તો તેના કારણે અનેક પ્રશ્નો મનમાં ઊભા થાય છે. જો તેનું નિરાકરણ ના આવે તો તેના લીધે સંબંધોમાં ખોટા વિવાદ ઊભા થાય છે. વાત ના સાંભળવાથી પણ અનેક વખ્ત ખોટા સવાલ સામે આવે છે. ત્યારે પુરુષ તેમજ સ્ત્રી બન્નેમાં સાંભળવાની અલગ ક્ષમતા હોય છે. શું તમને ખબર છે કોણ વધુ સાંભળે બનેમાંથી? તો આજે અમે તમને જણાવીએ એક સર્વે પ્રમાણે કોણ વધુ સાંભળી શકે?

કોઈપણ વાત અનેક વાર ના સાંભળવાથી ખોટા સવાલો ઊભા થાય છે. તેજ કારણે વિચારો અને સંબંધોમાં બદલાવ આવતા જાય છે. તેવી જ સાંભળવાના ક્ષમતાની એક વાત જે વાંચી તમને પણ નવાઈ લાગશે  મનુષ્ય આખી કહેલી વાતમાંથી ૭૦% બોલે અને ૫૦% વાત સાંભળે છે.

જે રીતે આહારમાં અમુક માત્ર નિશ્ચિત કરવી જોઈ તેજ રીતે એક મનુષ્યની ક્ષમતા પ્રમાણે  એક વ્યક્તિ વધુ બોલે છે સાંભળવા કરતાં. એક મિનિટમાં ૩૫૦ શબ્દો એક સાથે વ્યક્તિ સાંભળી શકે છે.

કઘરના રસોડાની રાણી અને ઘરને સંભાળ લેતી  સ્ત્રી પોતે દરેક વાતને ધ્યાન દઈ વધુ સાંભળે છે. દરેક વાતને સ્ત્રીઓ વધુ ફટાફટ અને તરત  પુરુષ તે માત્ર પોતાનું અડધું જ ધ્યાન હમેશા સાંભળતી વખ્તે હોય છે. ઝડપથી કામ કરતો અને ખૂબ કામમાં વ્યસ્ત હોય તેવો પુરુષ તે સ્ત્રી કરતાં અડધી જ વાત સારી રીતે સાંભળે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.