Abtak Media Google News

વિશ્વભરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે ત્યારે રાજકોટના નવા બસ સ્ટેન્ડમાં મુસાફરોનું કોરોના પરીક્ષણ અભિયાન શરૂ કરાયું છે જયાં પ્રત્યેક મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Img 20200918 Wa0007

શહેરમાં ધનવંતરી રથ દ્વારા ઘેર-ઘેર કોરોના ચેકિંગ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે અને હાર્દસમા ગણાતા બસ સ્ટેન્ડ જેવા સ્થળો પર પણ પરીક્ષણ શરૂ કરાયું છે.

Img 20200918 Wa0002

તેથી આ ચેકિંગ ઝુંબેશ દ્વારા આગામી દિવસોમાં કોરોના સંક્રમણ અટકાવવામાં ઘણી મદદ મળશે તેવી લોકોમાં આશા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.