Abtak Media Google News

જેતપુર ના મોટા ગુદાળા ગામનજીક જેતપુરના લાદીરોડ નગીના મસ્જિદ પાસે રહેતા સૈજાદભાઈ તરખેશા તેમજ તેમના પત્ની અને બાળક આતીફ સાથે કોઈ કામ અર્થે ધોરજી જઇ રહીયા હતા ત્યારે મોટાગુદાળા ગામ નજીક ધોરાજી તરફથી આવી રહેલ ઈનોવા કાર રોડની વચ્ચે આવેલ લોખડની ગ્રીલ.તોડીને રોગ સાઈડમા આવી ગયેલ અને પોતની સાઈડમા જયરહેલ સૈજાદભાઈ ના મોટર સાયકલ ને હડફેટે લેતા પતી પત્ની ને ગંભીર ઈજા પોહચી હતી.

તેથી  પ્રથમ ધોરાજી હોસ્પિટલ ખશેડવામા આવેલ ત્યાથી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરવામા આવ્યા હતા તેમજ માતાની નજર સામે જ દોઢ વર્ષીય આતીફ નુ કમકમાટી ભર્યુ મોત નીપજયુહતુ મુર્તકની ડેડ બોડી ધોરાજી સીવીલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખશેડવામા આવેલછે.આ બનાવની જાણ જેતપુર થતા શોકનુ માતમ છવાઈ જવા પામયુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.