Abtak Media Google News

ધારાસભ્ય લલીત વસોયાએ કરાવ્યો રાસોત્સવનો આરંભ: પાલિકા પ્રમુખ રાણીબેન ગરબે રમ્યા

ક્રિષ્ના ગ્રુપ ના સથવારે નવરાત્રી ઉત્સવ નીમીતે રાસોત્સવનો ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયા સહીતનાઓના હસ્તે મહાઆરતી શહેરીજનોની હાજરીમાં પ્રારંભ કરાયો હતો.

આ રાસોત્સવમાં દ્વારકા જીલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન ગોરિયા નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન ડાંગર સહીતનાઓ ગઇકાલે માતાજીના સાનિઘ્યમાં ગરબા રમ્યા હતા ક્રિષ્ના ગ્રુપના રાસોત્સવના પ્રારંભે ધારાસભ્ય લલીતભાઇ વસોયા દ્વારકા જીલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન ગેરીયા, નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન ડાંગર, આર.ડી.સી.  બેન્કના ડીરેકટર હરિભાઇ ઠુમર, પૂર્વ પ્રમુખ લાખાભાઇ ડાંગર, દાનભાઇ ચંદ્રવાડીયા, જીલ્લા કિશાન મોરચાના મહામંત્રી હરસુખભાઇ સોજીત્રા શિક્ષણ સમીતીના ચેરમેન રમણીકભાઇ લાડાણી ઉઘોગપતિ ધરણાોતભાઇ સુવા, નગરશેઠ અમિતભાઇ શેઠ.2 53 યાર્ડના ઉપપ્રમુખ રાજાભાઇ સુવા, નગરપાલિકાના ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા, આહિર સમાજના પ્રમુખ પ્રવિણભાઇ ભેડા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડીયા, લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઇ ગણાત્રા દ્વારકા જીલ્લા આહિર અગ્રણી રામભાઇ ગેરીયા, જૈન જાગૃતીના અશોકભાઇ શેઠ, હિન્દ મોઝેકવારા હરીશભાઇ ડેર, ડી.ડી. જવેલસવાળા દેવેનભાઇ ધોળકીયા, શિવધારા રેસ્ટોરન્ટ વાળા કમલેશભાઇ ચંદ્રવાડીયા, સ્કુલ બોર્ડના ચેરમેન જયેશભાઇ ત્રિવેદી, બાંધકામ સમીતીના ચેરમેન મયુરભાઇ સુવા, ઉઘોગપતિ અશોકભાઇ ચંદ્રવાડીયા, સુધરાઇ સભ્યો મનોજભાઇ નંદાણીયા, જીજ્ઞેશભાઇ વ્યાસ, અનુભા જાડેજા, વિરલભાઇ કાલવડીયા, અજયભાઇ જાગાણી, જયંતિભાઇ ગજેરા, રાકેશભાઇ પુજારા, શૈલેશભાઇ સુવા,3 43કનુભાઇ સુવા યાર્ડના ડીરેકટર પરેશભાઇ ઉચદડીયા, ગોવિંદભાઇ નંદાણીયા, મેહુલભાઇ ચંદ્રવાડીયા, નિકુલભાઇ ચંદ્રવાડીયા, ગ્રાહક સુરક્ષા પ્રમુખ ભરત રાણપરીયા,મુસ્લીમ અગ્રણી રિયાજભાઇ તાલુ, હમીદભાઇ વિજાણી, જીલ્લા માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન યાશીનભાઇ ડેડા, સહીત આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહેલા હતા. આ તકે આવેલા મહેમાનોનું ક્રિષ્ના ગ્રુપના આયોજક ભાવેશ સુવા, જગુભાઇ સુવા, વિક્રમસિંહ સોલંકી, મયુરભાઇ સુવા, જગુભાઇ સુવાએ સ્વાગત કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.