Abtak Media Google News

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 158 રન કર્યા છે. કિવિઝ માટે કોલીન ડી ગ્રાન્ડહોમે સર્વાધિક 50 રન કર્યા હતા. જયારે રોસ ટેલરે 42 અને કેન વિલિયમ્સને 20 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે કૃણાલ પંડ્યાએ 3 વિકેટ, ખલીલ અહેમદ 2 વિકેટ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને યૂઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી. કિવિઝે છેલ્લી 5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી માત્ર 37 રન કરી શક્યું હતું.
ભારતને સિરીઝમાં જીવંત રહેવા 159 રનની જરૂર છે.

ભારતીય બોલર:

બોલરઓવરરનવિકેટ
ભુવનેશ્વર કુમાર4291
ખલીલ અહેમદ4272
હાર્દિક પંડ્યા4361
કૃણાલ પંડ્યા4283
યૂઝવેન્દ્ર ચહલ4371

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.