Abtak Media Google News

CWG 2018માં શુક્રવારે સવારે ભારતના ખાતે 3 પદક વધુ ઉમેરાયા. 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં તેજસ્વિની સાવંતે ગોલ્ડ મેડલ અને અંજુમ મૌદગિલે સિલ્વર મેડલ જીતી લીધો છે. સ્કોટલેન્ડની સિયોનેડ મેકિન્ટોશને બ્રોન્ઝ મેડલ મળ્યો. આ સાથે જ ભારતીય શૂટર અનિશ ભાનવાલાએ મેન્સ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં ભારત માટે ગોલ્ડ જીત્યો છે. તેની સાથે જ આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના 34 મેડલ્સ થઇ ગયા, જેમાં 16 ગોલ્ડ મેડલ છે. ભારત રેન્ક લિસ્ટમાં ત્રીજા નંબરે છે.

Commonwealth2018 Ci

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.