Abtak Media Google News

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચ દ્વારા  એલ્ડરલી હોમ કેર આસિસ્ટન્ટ કોર્સના બે મહિના પહેલા ઓપનિગ કરવામાં આવ્યું હતું જેમાં જોઈન્ટ થનાર તમામ  સ્ટુડન્ટો ને કોલીફાઇટ ટિમ દ્વારા  ૨ મહિના ની ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં સાવરકુંડલા બ્રાન્ચ દ્વારા વિદ્યાર્થીઓને ક્લિનિકલ તાલીમ અને થિયરી તાલીમ આપવામાં આવી હતી

અને બે મહિના ની ટ્રેનિંગ બાદ કોર્સ નું સમાપન કરવામાં આવ્યું અને જોઈન્ટ થનાર સ્ટુડન્ટોનો વિદાય સમારંભ  ડો.વડેરા સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો સૌ પ્રથમ તો  કાશ્મીર ના પુલવામાં કે સૈનિકો જે શહીદ થયા છે તે વીર જવાનો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ ડો.વડેરા સાહેબ  અને ઉમાંબેન વડેરા સહિત ઉપસ્થિત ડો.શ્રીઓ ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી   અને વિદાય સમારંભ માં અમદાવાદ થી  પધારેલ પ્રોજેક્ટ હેડ મનીષાબેન સોલંકી નું સ્વાગત પૂજાબેન મેહુલભાઈ વ્યાસ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

તેમજ ઉપસ્થિત ડો.વડેરા સાહેબ, ડો.રાવલ સાહેબ,ડો.પીપળીયા સાહેબ,ડો.રાજપુરા સાહેબ,ડો.રાયઠઠા સાહેબ,ડો.તરસરિયા સાહેબ અને શ્રધ્ધા પંચાલ,ખુશી સુરાની સહિત નું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું અને (૧)વેકરિયા કાજલ (૨)વેકરિયા શિલ્પા (૩)પરમાર જયાબેન(૪)પંડ્યા પ્રીતિબેન (૫)પંડ્યા પૂનમબેન (૬)પંડિત સુરભીબેન(૭)પંડયા અવની (૮)રાઠોડ જિયાબેન (૯)ભાલીયા નિશા(૧૦)ભાલીયા ઋતિકા (૧૧)બોડલા પૂનમબેન (૧૨)મકવાણા સુનિતાબેન (૧૩)પરમાર જાનકી (૧૪)ભાલીયા આકાશ (૧૫)બગડા સતિષભાઈ (૧૬) ડાભી હિરેનભાઈ (૧૭)ડાભી અજયભાઈ(૧૮)ભરાડ અભિષેક(૧૯)પંડ્યા દર્શન(૨૦)ખીરા વનિતા બેન(૨૧)કારેલીયા અંકિતા(૨૨)માથાવડીયા  રમેંશભાઈ(૨૩)દેવમુરારી રમેંશભાઈ(૨૪)જીકાદરા રાજેશભાઈ(૨૫)રવૈયા વિભૂતિ(૨૬)ઝાલા કેયુર(૨૭)જોષી જ્યોતિ (૨૮)ચુડાસમા ધનલક્ષ્મી બેન(૨૯)હરસોરા સોનલબેન(૩૦)મહેતા મહેશભાઈ

સહિત વિદ્યાર્થીઓ ને સર્ટિફિકેટ આપી ને પ્રોત્સાહિત કરવામાં આવેલ અને તમામ કાર્યક્રમ નું સ્ટેજ સંચાલન કાજલ વેકરિયા  એ કર્યું હતું તેમજ સમાપન કાર્યક્રમમાં માં પત્રકાર યોગેશ ઉનડકટ ની પણ ઉપસ્થિતિ રહી હતી

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.