Abtak Media Google News

સાબરકાંઠા જિલ્લાના સહકારી જીન ઇલોલ ગામે પાક પરિસંવાદ ની મીટિંગમાં કૃષિના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં આર વી સિંગ, મનીષભાઈ પટેલ, એક તેમજ ડોક્ટર સાબલે પી એ, દ્વારા ખેડૂતોને ખેતી વિશે તેમજ ઇન્ડિયન પોટાસ ખાતર વિશે માર્ગદર્શન અપાયું હતું.

જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા જેનું આયોજન કરુણ માથુર તેમજ દક્ષેશ એન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.