Abtak Media Google News

ઇંડિયન નેવીએ સેક્સ ચેન્જ કરાવનાર નાવિક મનીષ ગિરિને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. નેવીએ તે વ્યક્તિને નિયમો અને ભરતી ના નિયમોનું ઉલ્લઘનનો ડોશી કરાર કર્યો છે. નિયમો પ્રમાણે આ પોસ્ટ પર માત્ર પુરુસો જ ઉમેદવારની ભરતી કરવામાં આવે છે.

ઇન્ડિયન નેવી તરફથી આપવ્મા આવેલી પ્રેસમાં ખેવમાં આવ્યું છે કે તેમણે રજા  દરમ્યાન એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પોતાનું સેસ્ક ચેન્જ કરાવ્યુ હતું. ઇન્ડિયન નેવીના નિયમો અનુસાર સેલરની પોસ્ટ પર માત્ર પુરુષ જ ઉમેદવાર બની શકે છે. નેવીના જણાવ્યા પ્રમાણે સેલરની પોસ્ટ પર ભરતી થયા બાદ મનિષે પોતાની જેન્ડરની સ્થિતિમાં ફેરફાર કરી નેવીના નિયમોનું ઉલ્લઘન કર્યું છે. હાલ નેવીના હાલના નિયમો અનુસાર તેમણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Transgender Soldierમૂંબઈમાં રહેતા મનિષે  7 વર્ષ પહેલા ઇસ્ર્ટન નેવલ કમાનના  મરીન એન્જીનિયરીંગ ડિપાર્ટમેંટમાં એક સોલ્જર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સર્વિસના અમુક વર્ષો  પછી  તેમણે પોતાનું સેક્સ ચેન્જ કરાવ્યુ હતું. સર્જરી બાદ મનીષ જ્યારે સર્વિસ પર પાછો આવ્યો ત્યારે તેમના વાળ વધેલા અને તેને સદી પહેરવાનું ચાલુ કરી દીધું હતું.

મનીષનો આ કેસ મોટા ઓફિસરોથી લઈને રક્ષા મંત્રાલય સુધી પહોચ્યો હતો. ઘણી તપસ કરાવ્યા બાદ તેને નોકરી માઠી કાઢવાનો નિર્ણય કર્યો અને મનિષે માત્ર 7 જ વર્ષ નોકરી પૂરી આકરી હોવાથી નેવીના નિયમ પ્રમાણે તેમણે નોકરીના 15 વર્ષ પૂરા ન કર્તા તેમણે પેન્શન પણ નહીં મળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.