Abtak Media Google News

ઉનાના પી.આઈ. ખાંભલાએ દિવાળીના તહેવાર નિમિતે કરેલ દારૂ નો ૧,૮૨,૨૬૦ના સ્ટોક ઝડપી આરોપીની અટક કરેલ હતી.

ઉના સીટીમાં અનમોલ સોસાયટીમાં રહેતા અશ્ર્વીન કરશનભાઈ મજેઠીયાના ઘરમાંથી તેમના માણસ હરેશ કનુભાઈ સોલંકી પકડી જેમાં ૮૪૪ બોટલ તથા ૧૭૪ બિયરના માલ સાથે પકડી પાડેલ જેની તપાસ યુવરાજસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.