Abtak Media Google News

ભારત-વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે બે ટેસ્ટની સિરીઝની પહેલી ટેસ્ટ રાજકોટમાં રમાઈ રહી છે. પૃથ્વી શોએ પોતાની પહેલી ટેસ્ટમાં જ  સેન્ચૂરી ફટકારી ભારતીય ટીમમાં પ્રબળ દાવેદારી રજૂ કરી દીધી છે. પૂજારાએ પણ હાફ સેન્ચૂરી ફટકારી. બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતમાં જ એક વિકેટ ગુમાવી હતી. લોકેશ રાહુલ 0 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો.

Whatsapp Image 2018 10 04 At 12.52.23 Pm 1આ સિરીઝને ભારતીય ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારી સિરીઝની તૈયારી તરીકે લઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝનો નિયમિત કેપ્ટન જેસન હોલ્ડરના એન્કલમાં ઈજા થઈ છે. તે કારણે વિન્ડીઝનું સુકાન કાર્લોસ બ્રેથવેટને સોંપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.