Abtak Media Google News

પંજાબી, સાઉથ ઈન્ડિયન, ઈટાલીયન ફૂડ અને ફાસ્ટફૂડ સહિતની વાનગી મળશે

રાજકોટમાં કાલાવડ રોડ ખાતે ખૂબજ સુંદર અત્યાધુનિક ઈન્ફ્રાર્સ્ટકચર ધરાવતી ‘ઈન ડે બર્ટકેફે એન્ડ રેસ્ટોરન્ટ’નું ભવ્ય ઉદઘાટન પૂજય ત્યાગ વલ્લભ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતુ. સાથોસાથ નલીનભાઈ ઝવેરી, એમ.બી. જાડેજા, સુનિલભાઈ શાહ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદઘાટન સમારોહમાં અનેક લોકોએ હાજરી આપી હતી.

Vlcsnap 2018 05 28 12H16M07S71અબતક સાથેની વાતચીત દરમિયાન ઈન ડે બર્ટના અખિલભાઈ શાહએ જણાવ્યું કે આજરોજ ખૂબજ સુંદર ઈન્ફ્રાર્સ્ટકર ધરાવતું આઈ.ડીબી કેફે એન્ડ રેસ્ટોરન્ટનું પૂ. ત્યાગ વલ્લભ સ્વામી, નલીનભાઈ ઝવેરી, સુનિલભાઈ શાહ, તથા એમ.બી. જાડેજાને આમંત્રીત કરી તેમના હસ્તે અમોએ ઉદઘાટન કર્યું હતુ. અમે જે કેફે સ્ટાર્ટ કર્યું છે. તે ગુજરાતમાં કયાંય પણ જોવા નહી મળે.

Vlcsnap 2018 05 28 12H16M20S212

વધુમાં અમે યંગ ક્ધસેપ્ટને ફોકસ કરીને કરેલું છે. અમોએ અહીયા અલગ અલગ બેસવા માટેની સિટીંગ વ્યવસ્થા રાખેલ છે.જેવું કે સનરૂફ ઉપર એસી હોલ, વગેરે ફૂડમાં અમે ફેમેલી ક્ધસેપ્ટ જોતા પંજાબી વ્યવસ્થા, ઢોસા, યંગ ક્ધસેપ્ટ માટે ઈટાલીયન ફુડ ફાસ્ટ ફૂડ બધા જ ફૂડ અહી ઉપલબ્ધ રહેશે. ગુજરાતમાંથી સારામાં સારા શેફને અમે રાખેલ છે.

Vlcsnap 2018 05 28 12H15M39S50

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.