Abtak Media Google News

સસ્તા અનાજની દુકાનોમાં કાર્ડ વગર કેરોસીન અને ઘઊં આપતા હોવાની ચર્ચા જાગી

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તંત્ર એક્સનમાં આવીયું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના વઢવાણમાં સમેટી ધારકો નું ચેકીંગ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણમાં આચનક તંત્ર દવારા ચેકીંગ હાથ ધરવા માં આવતા સમેટી ધારકો માં ફફટાડ ફેલાયો હતો..

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સવારે અને ગઈ કાલે વઢવાણ પંથમાં આવેલ સમેટી ધારકોના તોલમાપ અને આપવા માં આવતી વસ્તુઓ વેવસ્થિત આપવામાં આવે છે કે નહીં તે ચેક કરવા માં આવીયું હતું. ત્યારે આ સમયે વઢવાણ મામતદાર અને તંત્ર ખડે પગે ઉભું રહિ ને ચેકીંગ હાથ ધરવામાં આવીયું હતું.

7537D2F3

ત્યારે વઢવાણ બાદ અનેક તાલુકાઓ અને જિલ્લા ના સસ્તા અનાજ ની દુકાનો માં પણ ચેકીંગ હાથ ધરવામાં આવશે . ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આચનક સમેટી ધારકો અને તેમની સસ્તા આનજની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવીયું છે.

સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ દ્વારા વઢવાણમાં ચેકીંગ હાથ ધરવામાં આવીયું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં બારો બાર રૂપિયે ૬૦ લીટરના ભાવે કેરોસીન વેચી નાખવાનો વેપલો સુરેન્દ્રનગર જિલ્લાની સસ્તા આનજની દુકાનોમાં કરવામાં આવે છે જેવી લોક ચર્ચા જાગી છે અને લોકો દ્વારા પુરાવા પણ મળ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અમુક સસ્તા અનાજની દુકાનોમાં પાવતી અને કાર્ડ વગર પણ કેરોસીન અને ઘઉં આપી દેવામાં આવતા હોવાની પણ ચર્ચા જાગી છે.

ત્યારે તંત્ર દવારા વઢવાણ ચેકીંગ જેવું ચેકીંગ સુરેન્દ્રનગરમાં પણ ધરવામાં આવે તેવી લોકોની માગ છે. ત્યારે શુ તંત્ર દવારા આવા સસ્તા અનાજના પરવાનાઓ પર ચેકીંગ ધરી લાઇસન્સ રદ કરવામાં આવશે કે કેમ તે લોકોમાં ચર્ચા જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.