કોર્પોરેટર અશ્ર્વિનભાઈ મોલીયાની ગ્રાન્ટમાંથી જનભાગીદારીથી વોર્ડ નં.૪માં આવેલ રોયલ પાર્ક તથા વિલા વિસ્તારમાં મેટલીંગ કામ કરી પેવીંગ બ્લોક નાખવાના કામનું ખાતમૂંહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, અશ્ર્વીનભાઈ મોલીયા તથા વોર્ડ નં.૪નાં કોર્પોરેટરના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા વોર્ડ પ્રભારી અશોકભાઈ લુણાગરીયા વોર્ડ પ્રમુખ સંજયભાઈ ગોસ્વામી, વોર્ડ મહામંત્રી કાનાભાઈ દંડૈયા સીટી પટેલ યુવા ભાજપ પ્રમુખ ચંદુભાઈ ભંડેરી, પૂર્વ કોર્પોરેટર રસીકભાઈ પટેલ, ભરતભાઈ લીંબાસીયા, લાભભાઈ કુંગશીયા, હિતેશ ગોહેલ જનક કુંગશીયા, મુકેશ ગોહેલ ધીરૂભાઈ પીપળીયા પ્રવિણ ગરસોદીયા દિનેશભાઈ ચૌહાણ, હસુભાઈ કેરાળીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન
- મુખ્યમંત્રી સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિના અવસરે ઉપસ્થિત રહ્યા