Abtak Media Google News

વોર્ડ નં.૧૦ ના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસ કાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા  દ્વારા વોર્ડ નં.૧૦ ના તી‚પતિનગર-૪ ના વિસ્તારમાં પેવર બ્લોકનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણીના હસ્તે કરવામાં આવ્યું.

વોર્ડ નં.૧૦ માં ત‚પતિનગર વિસ્તારમાં પેવર બ્લોકના ખાત મુહુર્ત પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર અશ્વીનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, પ્રભારી માધવભાઇ દવે ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.