Abtak Media Google News

ગઢડા તાલુકાના ઢસાગામે એકમાત્ર એટીએમ આજુબાજુના અનેક ગામોનાં ગ્રાહકોને ખુબજ ઉપયોગી હોવાં છતાં નોટબધી પંછી લાબા સમય થી બંધ હાલતમાં જોવાં મળે છે

જીંનીગ મીલ ઓઇલ મીલ સિમેન્ટ પ્રોસેસિંગ અને ટ્રાવેલ્સ હીરા ઉદ્યોગ ઉપરાંત નાનાં મોટાં ઉદ્યોગ ૩૫ ગામનો ખરીદીનો  મહત્વ નો પોઇંટ  હોય ત્યારે ઝાડી ચામડીના અધિકારીઓ ને  કોય જાત નો ફર્ક ન પડતો હોય તેવું લાગી રહ્યું છે

અહિં રાષ્ટ્રીય કુત બ્રેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નું માત્ર ને માત્ર એકજ એટીએમ છે.ઢસાગામ માં જીંનીગ મીલ ઓઇલ મીલ સિમેન્ટ પ્રોસેસિંગ અને ટ્રાવેલ્સ હીરા ઉદ્યોગ ઉપરાંત નાનાં મોટાં ઉદ્યોગ ૩૫ ગામનો ખરીદીનો મહત્વ નો પોઇંટ હોવાં છતાં બેકિંગ સમય બાદ કે રજા ના દિવસોમાં પૈસા ઉપાડવા એટીએમ નો ઉપયોગ થાય પણ ઉચ્ચ અધિકારીઓ ને રાજકીય નેતા ઓ ને તેની કોઈ દરકાર નથીં.

બંધ એટીએમ નું ભાડું છેલ્લા નોટબધી થી ચુકવાય છે અગાઉ આ એટીએમ ઢસા જંકશન વિસ્તારમાં આવેલ એટીએમ ઘણાં ઘણાં દિવસો સુધી બંધ હાલતમાં હોય અને અનેક વાર ફરિયાદો ઉઠવા પામી હતી

પરંતુ એ.ટી.એમ કાર્ડધારકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે અને ત્રણ કિલોમીટર ઢસા સ્ટેશન માં આવ્યું પડી રહું છે એસબીઆઇ સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરાઇ તેવી માંગ ઉઠી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.