Abtak Media Google News

સરગમની વ્યવસ્થા અને ઝાકમઝોળ વચ્ચે બહેનોએ મનમૂકીને રાસ લીધા

સરગમ લેડીઝ કલબ આયોજીત ગોપી રાસોત્સવમાં સાતમા નોરતે ગોપીઓ બરાબર ખીલી હતી અને જાણે કે સીંગરો અને ઓરકેસ્ટ્રાના કલાકારો સાથે સ્પર્ધા કરી હતી આજે પણ આ રાસોત્સવ માણવા માટે મોટી સંખ્યામાં મહેમાનો ઉમટી પડયા હતા. અને બધાએ એકી અવાજે આ આયોજનને બિરદાવ્યું હતુ.

આ નવરાત્રી મહોત્સવનો લાભ લોકોને સારી રીતે મળી રહે તેમાટે સુંદર સ્ટેડિયમ ટાઈપ ૫૦૦૦ વ્યકિતની ખુરશી પણ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

ગોપીરાસોત્સવમાં ગઈકાલે સાતમાં નોરતે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહેશભાઈ રાજપૂત પ્રદીપભાઈ ત્રિવેદી, દિલીપભા, શેઠ, સતીષભાઈ મહેતા, નરેશભાઈ લોટીયા, ભાવેશભાઈ લીંબાસીયા, રાજુભાઈ લીંબાસીયા, સુરેશભાઈ હીરપરા, શૈલેષભાઈ પટેલ, પી.ટી. જાડેજા, રાજેશભાઈ કાલરીયા, નીતાબેન કાલરીયા, દિલીપભાઈ સોમૈયા, ત‚ણભાઈ સાગર, ભરતભાઈ સાગર, નીતીનભાઈ ખૂંટ, રમેશભાઈ જીવાણી, કિશોરભાઈ જીવાણી, સુભાષભાઈ સામાણી, ભાવેશભાઈ પટેલ, છગનભાઈ કાકડીયા, કેતનભાઈ ચોટાઈ જીતેશભાઈ જીવાણી, વિનુભાઈ રામાણી, પરેશભાઈ ગજેરા,દેસાઈભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તેઈનામ વિતરણ કરાયું હતુ.

ગોપીરાસોત્સવમાં તા.૧૮ ને ગુ‚વારે મુખ્ય મહેમાન તરીકે કુંવરજીભાઈ બાવળીયા, ગોવિંદભાઈ પટેલ, માંધાતાસિંહ જાડેજા, ઈન્દ્રનીલભાઈ રાજયગૂરૂ, મૌલેશભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, કિરીટભાઈ આદ્રોજા, ચમનભાઈ ઝવેરી, પ્રભુદાસભાઈ પારેખ, મધુભાઈ પરમાર, ચંદુભાઈ પટેલ, કમલનયન સોજીત્રા, રાજનભાઈ વડાલીયા, કિશોરભાઈ ભાલાળા, કશ્યપભાઈ શુકલ, કેતનભાઈ ચોટાઈ, મહેન્દ્રભાઈ નથવાણી, પ્રતાપનભાઈ સીણોજીયા, મથુરદાસભાઈ દતાણી વૈષ્ણવ અગ્રણી રમેશભાઈ લીંબાસીયા, જયંતીભાઈ સરધારા, ઈશ્ર્વરભાઈ પટેલ, સુરેશભાઈ હિરપરા, પરેશભાઈ પારેખ, બીસુભાઈ વાળા, રમણીકભાઈ જસાણી, નટવરલાલ એમ.શાહ, સુરેશભાઈ પટેલ, મનસુખભાઈ ઝાલાવડીયા, પ્રકાશભાઈ ચોટાઈ, વિનોદભાઈ ઉદાણી, જે.ડી. કાલરીયા, દિગ્વીજયસિંહ કે. જાડેજા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

વિનોદભાઈ ઉદાણી જે.ડી. કાલરીયા દિગ્વીજયસિંહ કે. જાડેજા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ રાસોત્સવમાં વિજેતા બહેનોને ઈનામ આપવા માટે અમોને ઓપ્શન શો રૂમ, બાન લેબ્સ કાૃં. ૭૭ ગ્રીન મસલા, રાધે ગ્રુપ ઓફ એનર્જી, એન્જલ પંપ, ચોકોડેન, એટરેકશન હેર સલુન એન્ડ એકેડમી, વડાલીયા ગ્રુપ હાઈ બોન્ડ સીમેન્ટ સહિતના દાતાઓ તરફથી સહયોગ મળી રહ્યો છે.

આ ઉપરાંત આ રાસોત્સવ માટે હરિસિંગ સુતરીયા, સીમરન એન્ટરપ્રાઈઝ, અમીધારા ડેવલોપર્સ યવરા ટોપ સોલારા વોટર હિટર, બીગ હોટેલ ડો. યાજ્ઞીક રોડ, કેનકોન એપ્લાયન્સ સુરત, જીતુભાઈ પી. પટેલ, વિકાસ આર્ય ગ્રુપ સુકેતભાઈ આર્ય, આદેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, પેલીકેમ પોલી ફિલ્મ પ્રા.લી. મેટોડા, ડેકોરા હાઈરાઈઝ ડેકોરા ગ્રુપ અને વરમોરા કંપની સહિતના દાતાઓનો સહયોગ મળી રહ્યો છે.

નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડીયા, સ્મીતભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી, કૌશિકભાઈ વ્યાસ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહિલ, કેતનભાઈ મીરાણી, રમેશભાઈ અકબરી, ગુણવંતભાઈ ભટ્ટ, દિનેશભાઈ ગજેરા, ભરતભાઈ સોજીત્રા વિગેરેની ટીમ કામે લાગી ગઈ છે. આ ઉપરાંત સરગમ લેડીઝ કલબના ડો.ચંદાબેન શાહ,નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, શિલાબેન કુકડીયા, કૈલાશબા વાળા, જુનીબેના ખોખણા, સંગીતાબેન સાંચલા, સપનાબેન ખાખરા, સોનલબેન સંઘાણી, એકતાબેન સંઘાણી સહિતના હોદેદારો તેમજ ૧૦૦થી વધુ કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.