Abtak Media Google News

ગીરીરાજનગર મેઇન રોડ પર આવેલ સી.એ. ભવન ખાતે રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા કવીઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની ૩ર જેટલી શાળાના વિઘાર્થીઓએ ભાગ લીધો હતો.

આ કિવઝ કોમ્પીટીશનનો મુખ્ય હેતુ બાળકોને નોલેજ મળી રહે સાથોસાથ રોટરી કલબ ઓફ રાજકોટના ૭૫ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવી એ હતો. આ તકે કોમ્પીટીશનમાં વિઘાર્થીઓસહીત તેમના શિક્ષકો પણ હાજર રહ્યા હતા.

આ તકે રોટરી કલબના પ્રેસિડેન્ટ સહીત અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.