Abtak Media Google News

તાજેતરમાં જ ધો.૧૦નું પરિણામ આવ્યું છે. ત્યારે રાજકોટનું ધો.૧૦નું પરિણામ ૬૦.૬૪% જેટલું આવેલું હતું. રાજકોટની જીનીયસ સ્કૂલની જો વાત કરવામાં આવે તો જીનીયસ સ્કૂલનું પરિણામ ૯૭.૨૦% આવેલ છે. જીનીયસ સ્કૂલના દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ બુકનું જ્ઞાન તો આપવામાં આવે જ છે.

વિદ્યાર્થીઓને હમેશા સમગ્ર વસ્તુનુ જ્ઞાન આપવામાં આવે છે. તેમ જ જીનીયસ સ્કૂલ દ્વારા લોકડાઉન થતું ત્યારથી જ વરવયુઅલ કસાલ પણ શરૂ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ હમેશા ભણવા પાછળનો હેતુ હોવા જરૂરી છે તેવું પણ જીનીયસ સ્કૂલ આગ્રહ રાખે છે. જીનીયસ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની સાથેસાથ શિક્ષકોને પણ વરસ્યુઅલ કસાલ માટે ટેનિંગ આપવામાં આવી રહી છેે.

શિક્ષણની નિષ્ફળતા એ જીવનની નિષ્ફળતા નથી: ડી.વી. મહેતા

Vlcsnap 2020 06 12 13H17M27S056

જીનીયસ સ્કૂલ ડી.વી. મહેતાએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે.. સૌ પ્રથમ તે ધો.૧૦ ઉતીર્થ થનાર તમામ વિદ્યાર્થીઓને જીનીયસ પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન જીનીયસ સ્કૂલની જો વાત કરવામાં આવે તો જીનીયસ સ્કૂલનું ૯૭.૨૦% પરિણામ આવે છે. સાથે સાથ શિક્ષકોને પણ અભિનંદન કારણે વિદ્યાર્થીઓને સેપ્યુઅલ સ્ટડી કરાવેલ છે. યાદશકિત પ્રમાણે નું ભણતર અપાયું છે. અમારી સંસ્થાના શિક્ષકો કંસેપ્યચ્યુલ સ્ટડી પર વધારે ભાર આપે છે. તેમજ શિક્ષકોને બીરદાવતા જણાવ્યું હતું કે ભણતરમાં કંસેપ્યુચ્યુલ એ મુખ્ય ભૂમિકા છે. ઘણી વિદ્યાર્થીઓ શાળાઓને પોતાને ધ્યેય જ ખબર જ હોતી નથી. અમે હંમેશા ધ્યાન આપીએ છીએ.  વિદ્યાર્થીને ૧૦મું ધોરણ ભણવા પાછળનો ઉદેશ શું છે. ખાલી ટકા લાવવા મહત્વના નથી. સમજવી કેળવળીએ અમારૂ માનવું છે. હોમવર્ક નહી પરંતુ સ્માર્ટ વર્ક પણ જરૂરી છે જ અમારા સ્ટાફે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ  વર્ક કરાવેલ છે. પેન્સીલની જે રીતે અણી કાઢવી પડે છે. તેમ વિદ્યાર્થીઓનું પણ સાથે કરતા નહીએ છીએ અને તેના કારણે જ અમારી શાળાનુ આટલું શરૂ રીઝલ્ટ છે. નિષ્ફળતાએ કાયમી નથી હોતી તેમજ સફળતા પણ કાયમી નથી હોતી. તેમજ ૧૦માં ધોરણની પરિક્ષાએ અંતીમ પરિક્ષા નથી. સારા સારા ઉદ્યોગપતિની રાજક્યિ આગેવાનો તેમજ રમત જગતના નામી બોકી પણ અભ્યાસમાં નિષ્ફળ ગયા છે. માટે અભ્યાસની નિષ્ફળતાએ કોઇ જીવનની નિષ્ફળ ગયા છે. માટે અભ્યાસની નિષ્ફળતાએ કોઇ જીવનની નિષ્ફળતા નથી. શિક્ષણએ જીવનનું એક પહેલું છે. ત્યારે ૧૦માં ધોરણમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને કહી શકે આ તમામ જીવનની અંતિમ પરિક્ષા હતી. ફરીથી તમારા જીવનને વધુ તૈયાર કરી. પરંતુ સાથેસાથ તમામ શૈક્ષણિક સંસ્થાઓ વાતીઓ તેમજ વિદ્યાર્થીઓએ વિચારવું જોઇએ કે શુ કામ નિષ્ફળતા મળી તેમની પાછળનું કારણ હતું. જેની પાસે જવાબદારી હોય તેમણે સ્વીકારતા શિખવું જોઇએ. સી.બી.એસ.સી.ના રિઝલ્ટની જો વાત કરીએ તો હંમેશા તેમુનું રીઝલ્ટ ૯૦% ઉપર આવે છે. કારણ કે તેમાં વાધરે સારી સિસ્ટમ તથા વ્યવસ્થા છે. સમજવી પાયાથી છે ગુજરાત સરકારને શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓ ત્રીજા ધોરણથી જ આગળ વધે તે માટેના પ્રયત્નો કરે છે. વિદ્યાર્થીઓને વર્ષમાં ત્રણ વખત ટેસ્ટ લેવાય તેવું આયોજન પણ કરે છે. તો તે પરિક્ષામાં બધાએ દિલથી જોડાવું જોઇએ. “જરૂરીયાતએ હંમેશા શોધની જનેતા છે. આજથી ત્રણ મહિના પહેલા કોઇને વિચાર પણ ન હતો. વરચ્યુઅલ કલાસ એ શિક્ષણનું માધ્યમ બની જશે. કોરોનાની સાઇડ ઇકેફટ કહી શકાય કે લોકો ટેકનોલોજી તરફ આગળ વધ્યા છે. ટેકનોલોજીએ શિક્ષણને

કયારેય પર્યાય ન બની શકે. ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર વિશ્વ આગળ વધી રહ્યું છે. અમે જે બે મહીના પહેલા ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યુ હતું. અમારી પહેલો તબકો હતો. તેના કરતાં અત્યારથી બીજો તબકો અલગ છે. અત્યારે અમે એડેવાન્સ ટેકનોલોજીની ઉપયોગ કરીએ છીએ. તેના માટે શિક્ષકો, વિદ્યાર્થીએ તેમજ વાલીઓની ટ્રેનિંગ કરીએ છીએ. તમારી પાસે એક દૃઢતા હોવી જોઇએ. તે કોઇ પણ કાર્ય અઘરું નથી. દૃઢતા હશે તો ઓનલાઇન શિક્ષણ અઘરું નહી રહે. ઘણી બધી એવી વસ્તુઓ છેક કે જેમાં વરચ્યુઅલ શિક્ષણથી વધારે સરળ અને સહજ અને સફળ બનાવે છે. ત્યારે હું વરચ્યુઅલ  શિક્ષણની વિરોધમાં નથી પરંતુ ઓનલાઇન એજયુકેશન એફીઝીકલ કલાસની કયારેય પર્યાય નહીં બની શકે. શિક્ષકો પણ આ વસ્તુને સ્વીકારે અને ટ્રેનિંગ બે વધારે સારી રીતે ભણાવે. સરકાર ગામડાઓમાં  ઇન્ટરનેટની વ્યવસ્થા કરે કે જેથી વરચ્યુઅલ કલાસમાં સારી રીતે ભણી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.