Abtak Media Google News

રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં ઇમિટેશન બજારમાં 10 લાખની ચોરીનો બનાવ સામે આવ્યો છે. બનાવના પગલે બી ડિવીઝન પોલીસ દોડી ગઇ હતી અને ગણતરની કલાકોમાં જ બે આરોપીની ધરપકડ કરી લીધી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

બે કર્મચારી બનાસકાંઠા તરફના છે. મોડી રાત્રે 3 વાગ્યા પછી બે આરોપી દુકાન પાસે આવે છે, લોખંડનો સળિયા વડે દુકાનના તાળા તોડી અંદર પ્રવેશી મોઢા પર બુકાની બાંધી અલગ અલગ ચીજવસ્તુની ચોરી કરતા નજરે પડી રહ્યાં છે, જે ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.