Abtak Media Google News

સામાકાંઠા વિસ્તારમાં રણછોડનગર પાસે ચંપકનગર કા રાજા ગણેશોત્સવનું સતત ૯માં વર્ષે આયોજન થયું છે. ચંપકનગર કા રાજા ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં લાલ બાગ કા રાજાની પ્રતિકૃતિ એવી ૧૧ ફુટની ગણપતિની મૂર્તિની સ્થાપના કરાઇ છે. જયાં મહાઆરતી સહીતના કાર્યકમોમાં હજારો લોકો ઉ૫સ્થિત રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.