Abtak Media Google News

નાલા ઉપરનાં રોડ પર દિવાલ ન હોવાથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ.

લીંબડી ના વૃદ્ધ ને  ગત રાત્રે અમદાવાદ થી લીંબડી આવતા જમુના હોટેલ સામે ઉતરતા બાજુ મા આવેલ નાળા ની દીવાલ નહિ હોવાથી  અકસ્માતે સીધા નાળા મા પડતા ગંભીર રીતે ઘાયલ થયા હતાં જેથી તાત્કાલિક હોસ્પિટલે ખસેડવા મા આવિયા હતાં.

લીંબડી અમદાવાદ ગઇં-૮ હાઇવે પર આવા અનેક નાળા છે કે જેનાં પર દિવાલ નથી અથવા તો દિવાલ હોય તો તૂટી ગયેલ છે જેથી લીંબડી હાઇવે પર વારં વાર આવા અકસ્માત સર્જાય છે જેથી તાત્કાલિક આવા નાળા નો સર્વે કરી રિપેરિંગ કરવાં લીમડી ના રહેવાસીઓ દ્વારા એ ગઇં-૮ હાઇવે ઑથોરિટી પાસે માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.