Abtak Media Google News

છેલ્લા ૩ દિવસ માં ફરવાલાયક સ્થળો પર રેકોર્ડબ્રેક લોકો ની ભીડ…

ગોરસ લોક મેળા માં ૩ દિવસ માં ૬ લાખ થી વધુ લોકો એ મુલાકાત લીધી ત્યારબાદ રાજકોટના પ્રદ્યુમ્ન પાર્ક માં ૩ દિવસ માં અંદાજિત ૫૦,૦૦૦ જેટલા લોકો એ મુલાકાત લીધી હતી.

આજી અને ન્યારી ડેમ માં પણ ૩ દિવસ માં ૬૦,૦૦૦ થી વધુ લોકો એ લીધી મુલાકાત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.