Abtak Media Google News

બોલબાલા ટ્રસ્ટ દદીઓ તથા મેડીકલ પ્રવૃતિઓ તથા અનેક સેવા પ્રવૃતિઓ દિપાવલીના તહેવારના દિવસોમાં ગામ જયારે બંધ હોય ત્યારે દર્દીઓ હેરાન ન થાય તેવા ઉદ્દેશથી બોલબાલા ટ્રસ્ટ બોલબાલા અન્નક્ષેત્રો, દર્દીઓ તથા દર્દીના સગાવહાલા માટેનું રહેવા- જમવાનું પથકાશ્રમ, મેડીકલ સેન્ટર મીલપરા-૩ ખાતેનું પણ ચાલુ રહેશે., નિહાર નો સામાન ર૪ કલાક ૩૬૫ દિવસ મળશે.

એમ્બ્યુલન્સ સેવા સબવાહીની, ઇલે. સબ પેટીની ફ્રી સેવા ર૪ કલાક ૩૬૫ દિવસ, બોલબાલા ના સ્થાનીક અન્નક્ષેત્ર સહીતની અનેક સેવાઓ રજાના દિવસોમાં પણ કાર્યવંતે રહેશે. વધુ વિગત માટે સંસ્થા કાર્યલય બોલબાલા સંકુલ, ૩, મીલપરા મેઇન રોડ, રાજકોટ ખાતે અથવા મો. ૯૩૭૪૧ ૦૩૫૨૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.