Abtak Media Google News

રાજકોટ શહેર-જીલ્લા કક્ષાની રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ

ગુજરાત સરકાર રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની ઉપક્રમે જીલ્લા રમત-ગમત અધિકારી રાજકોટ શહેરની કચેરી અને એચ.જે.ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. રાજકોટના સહયોગથી રાજકોટ શહેર જીલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા ૨૦૧૭-૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. જે રાજકોટના હેમુગઢવી નાટયગૃહ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધા અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા તથા રાસ એમ ત્રણ વિભાગમાં યોજાઈ હતી. જેમાં વિવિધ શાળા, કોલેજો તેમજ સંસ્થાઓએ ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.