Abtak Media Google News

ઉના શહેર માં બસ સ્ટેન્ડ પાછળ આવેલ વી. પટેલ આંગલીયા પેઢી માં ભાર બપોરે ધોળા દિવસે 2 શષસૉ મોઢા પર રૂમાલ બાંધી ઓફીસ માં ઘુસી ગયેલ હતા અને હાથ માં લાલ પાઉડર , મરચા ની ભૂકી લઇ કર્મચારી પર છાંટી લૂંટ નો પ્રયાસ કરેલ હતો.

આ તમામ ઘટના  cctv કેદ થઇ ગયેલ થઈ છે. હાલ પોલીસે જરૂરી કાર્યવાહી ચાલુ કરી  છે .

ઉના માં ફરી ક્રાઇમ લૂંટ ની ઘટના માં વધારો જોવા મળી રહ્યો છે, તેમજ કોઈ કડક પોલીસ અધિકારી ને ઉના નો ચાર્જ સોપાય તેવી લોક માંગણી ઉઠવા પામેલ હતી…..

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.