Abtak Media Google News

રાજુલા શહેર ભાજપ દ્વારા પ્રધાન મંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા હીં સેવા હે ના મિશન અંતર્ગત રાજુલા શહેરના મુક્તિધામમા સ્વચ્છતા અભિયાન કરવામાં અવ્યું હતું રાજુલા મુક્તિધામમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા તેમજ મારુતિ ગ્રૂપ દ્વારા નવીનીકરણ કરવામાં અવ્યું હતું.

ત્યાર બાદ આજે જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણની ચૂચનાંથી ભાજપ પરિવાર દ્વારા મોક્ષધામની અંદર તેમજ હોલ, સ્નાનગ્રૂહ, ગ્રાઉંડ, બકડાં વગેરે જગ્યામા ખૂબ સુંદર રીતે સફાઈ કાર્ય ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં અવ્યું હતું.આ કાર્યક્રમ રાજુલા શહેરના તેમજ ભાજપ ટીમના મરગદર્શક જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણની વિશેષ ઉપસ્થિત હતી.

આ કાર્યક્રમનું આયોજન રાજુલા શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે, મહામંત્રી બાબુભાઈ વાણિયા, મહેશગીરી ગોસ્વામી તેમજ શહેર ભાજપ ટીમ દ્વારા કરવામાં અવ્યું હતું અને ભાજપના ઉપસ્થિત કાર્યકર્તાઓમા પીઠાભાઇ નાકૂમ, જિલ્લા યુવા ભાજપ મંત્રી વનરાજભાઈ વરૂ, જીલ્લા બક્ષીપંચ મોર્ચા ના ડો. હડિયા સાહેબ, કિસાન મોરચા ના પરેશભાઈ લદૂમોર, યુવા પ્રમુખ હર્ષ વસોયા, મહામંત્રી સાગર સરવૈયા, નાગરિક બેંકના લાલભાઇ મકવાણા,દિલિપદાદા જોશી, મહેન્દ્રભાઇ,વિનુભાઇ પટેલ, રાજુભાઇ લડવા, અમિતભાઈ બાબરીયા, હિમતભાઈ જીન્જલાં, ઘનશ્યામભાઇ મશરૂ, ધનરાજભાઈ હરિયાણી, આશિષભાઈ વાવડિયા, યુવા ભાજપ ના સંદિપ ટાંક, સંજય લડવા, હરિભાઈ ભગત, હિરેન સોની, ભોળાભાઈ લદૂમોર… વગેરે તેમજયુવા ભાજપ હોદ્દેદારો, પૂર્વ નગરપાલિકા સદસ્યો, ગામ ના વેપારી મિત્રો, આગેવાનો તેમજ ભાજપ સેલ મોરચા ના હોદ્દેદારો ટીમજ કાર્યકર્તા ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.