ઉનાળામાં લીંબુ પાણી પીવાની મહત્વતા કેટલી ??

ઉનાળામાં ખૂબ પ્રખ્યાત તેવું ઘરે-ઘરે બનતું આ એક પીણું. જે વધુ પડતું દરેક વ્યક્તિ લગભગ અનેક વાર પીતા હોય છે. તેવું નાનાથી લઈ મોટા સુધી દરેકને ખૂબ પ્રિય હોય છે. આજે દરેક હોટલમાં અનેક રીતે વપરાતો અને તેમજ સલાડથી માંડી દરેક વસ્તુમાં વપરાતું આ લીંબુ જે કોકટેલ તેમજ મોકટેલમાં ખાસ કરી વપરાતો તે લીંબુ. જે મુખ્ય રીતે શરીરના પી.એચ લેવલને જાળવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. જો કે ઉનાળા સિવાય જો આ લીંબુનું બારેમાસ સેવન કરવામાં આવે તો તમને થશે આવા બારેમાસ સ્વાસ્થ્યને આ લાભ થશે.

  • રોગપ્રતિકારક શક્તિ વધારવાના ખૂબ ઉપયોગી બને છે.
  • સર્દી ઉધરસને ફટાફટ દૂર કરે છે.
  • લીંબુ પાણી એન્ટિ બેક્ટેરિયા સમાન છે જે અનેક રોગો સામે લાડવાનું કામ કરે છે.
  • પાચન ક્રિયાને ખૂબ સારી બનાવે છે.
  • લીંબુમાં વિટામિન સી તેમજ પોટેશિયમ અને ફોસફરસ હોવાથી ત્વચાને ખૂબ સારા ગુણ કરે છે.
  • લિવરને પણ અનેક રીતે તેમાંથી લીંબુ પાણી પીવાથી બિન જરૂરી રસાયણો દૂર કરવામાં ઉપયોગી બને છે.
  • ગળામાં થતા કકડાને લીંબુ પાણી પીવાથી દૂર થાય છે.
  • હાડકાં અને સ્નાયુના દુખાવા દરરોજ એક વાર લીંબુના રસને ગરમ પાણીમાં ભેળવવીને પીવાથી દૂર થાય છે.
Loading...