Abtak Media Google News

ધોરાજીમાં કાળઝાળ ગરમી જોવાં મળી મહતમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ જોવાં મળ્યુ શહેરી જનો દાઝી ઉઠ્યા હતા

 
રાજય માં ગરમી નો પારો વધ્યો હતો ત્યારે ભર બપોરે અગન ગોળા વર્ષા વતી ગરમી અનુભવાઇ છે મોડી સાંજ સુધી ગરમ પવન અને બફારો જોવાં મળયો લોકો પરેશાન થયાં હતાં ત્યારે ધોરાજી પંથકમાં શહેર નાં માર્ગો સુમસામ જોવાં મળ્યા હતા અને શહેર માં કરફ્યુ જોવુ વાતાવરણ જોવાં મળ્યુ હતું.

લોકો ગરમી થી બચવા માટે ઠંડા પીણા તથા શેરડી નાં ચીચોડે લાઈનો લાગી હતી ત્યારે વાહન ચલાકો એ ગરમી થી બચવા માટે ટોપી રૂમાલ તથા અન્ય કાપડો પહેળી ને વાહન ચાલાકો જોવાં મળે છે કાળઝાળ ગરમી દિવસે ને દિવસે વધતી જોવાં મળે છે અગન ગોળા વર્ષા વતી ગરમી અનુભવાઇ રહી છે તો ઘર ના પંખા ઓ અને એરકુલર પણ ખરાબ થતાં રીપેરીંગ કરવા માટે ઈલેક્ટ્રોનિક ની દુકાન પર જોવાં મળે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.