રાજકોટમાં રૂપિયા ૩૪૮પ.૩૮ લાખના ખર્ચે પ્રવાસન ધામોનો વિકાસ થયો

42

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે વિધાનસભામાં પૂછેલ પ્રશ્નના જવાબમાં પ્રશાસન મંત્રીએ રૂપિયા ૩૪૮પ.૩૮ લાખના ખર્ચે પ્રવાસન વિકાસના કામો થયાનું જણાવ્યું હતું.

આલ્ફ્રેડ હાઇસ્કુલને મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં ફેરવવાની કામગીરી, કબા ગાંધીનો ડેલો અને રાષ્ટ્રીય શાળાની કામગીરી, ખંભાલીડા ખાતે આવેલ બુદ્ધિસ્ટ કેવના વિકાસની કામગીરી વગેરેનો સમાવેશ થાય છે.

Loading...