જુનાગઢમાં ઓટો રિક્ષામાં દેશી દારૂની ખેપ મારતા એક શખ્સને ઝડપી પાડી, રૂ. ૧.૩ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. જુનાગઢ તાલુકા પોલીસે સાબલપુર બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી જીજે ૧૧ યુયું ૧૯૮૭ નંબરની રીક્ષા રોકી તલાસી લેતા તેમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો, આથી પોલીસે રિક્ષા ચાલક સતીશ શાંતિભાઈ ડાભીને રીક્ષા તથા દેશી દારૂ મળી કુલ રૂ ૧.૩ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે આ કામનો અન્ય આરોપી ચેતન કલ્પેશભાઈ સોલંકી હાજર મળી આવેલ ન હોય તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક