Abtak Media Google News

ગીર ગઢડા મુસ્લિમ એકતા મંચ દ્વારા કોરોના વોરિયર્સને  સન્માન પત્ર પાઠવી સંન્માનિત કર્યા હતાં. ગીર ગઢડા તાલુકાના મહીલા પી.એસ.આઈ.અધેરા તેમજ પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગ ના અધિકારી ઓ સફાઈ કામદારો ને સંન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ગીર ગઢડા મુસ્લિમ એકતા મંચ ટીમ દિલાવરખા પઠાણ, મોઈનભાઈ મકરાણી, ફિરોઝભાઈ ઉન્નડજામ દ્વારા કોરોના વોર્યર્સ ને પ્રોત્સાહિત કર્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.