Abtak Media Google News

ઉના તાલુકા ના દેલવાડા ગામમાં રેલવે સ્ટેશનની સામેના ભાગમાં લાકડા રાખેલ તેમાં વિકરાર આગ લાગી……ઉના નગર પાલિકાના બે ફાયર ફાઈટરના ઘટના સ્થળે…….આગ લાગવાનું કારણ અકબંધ…આગ ઉપર કાબુ મેળવવા ફાયર ફાઇટર કરી રહ્યા જહેમત..

Vlcsnap 2018 05 07 18H50M59S778જૂનાગઢ દેલવાડા ટ્રેનનો પણ સમય (સાંજ ના ૫ ને ૪૫ નો ટાઈમ ) હોઈ તે ટ્રેન આવતી જોઈ સિગ્નલ આપેલ નહીં અને દેલવાડા થી ૧ કી.મી. પહેલા રોકી દેવામાં આવી અને એક ફાયર ટેન્કરનું પાણી ખાલી થઈ જતા તેને ભરવા મોકલેલ છે અને હજી આગ ઉપર કાબુ મેળવ્યું નથી.

Vlcsnap 2018 05 07 18H51M24S866(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.