Abtak Media Google News

ભારત વર્ષમાં પશ્ર્ચિમી છેવાડામાં આવલા યાત્રાધામ દ્વારકા કે જયાં વર્ષ ૨૦૧૮નું સૂર્યનું છેેલ્લામાં છેલ્લું કિરણ પડે છે જેને નિહાળવા દર વર્ષની જેમ આ વર્ષે પણ સનસેટ પોઇન્ટ દ્વારકા ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટયા હતા. વિતી રહેલા વર્ષના છેલ્લા કિરણને કેમેરામાં કંડારવા યુવાવર્ગે સેલ્ફી પણ ખેંચી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.