Abtak Media Google News
ન્યૂયોકમાં ચાલી રહેલા IIFA એવોર્ડ 2017 ના વોટિંગ સપ્તાહ માં સુશાંત રાજપૂત , આલિયા ભટ્ટ અને ક્રુતિ અને છવાયા હતા. આ ઉપરાત અનિલ કપૂર, અલી ફઝલ , ગુલશન ગ્રોવાર , રિચા ચઢઢા , સહિત અનેક સેલેબ્રિટી સ્પોટ થયા હતા . અહી બોલીવુડ સ્ટાર્સ એ પોતાની પસંદગીની ફિલ્મોને વોટ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.