Abtak Media Google News

પોતાના ફેવરીટ સ્ટાર જેવું દેખાવા માટે બધા ઇચ્છતા હોય છે હાલ આપણે અહી બોલીવુડની બાર્બી ગર્લ કેટરીના ડાયટ પર ચર્ચા કરવાના છીએ.

તાજેતરમાં જ કેટરીના આવેલી ફિલ્મ જગ્ગા જાસુસમાં કેટરીનાએ પોતાની ફિટનેસને લઇને બધાને પોતાના દિવાના બનાવી દીધા છે. તો ચાલો આપણે પણ જાણીએ કેટરીનાનો ડાયટ પ્લાન…..

– કેટરીના પોતાને ફિટ રાખવા માટે નીયમીત જીમ અને યોગા ક્લાસમાં જાય છે.

– રૂટિન વર્કઆઉટમાં કેટરીના યોગા અને જીમ જવાનું ભુલતી નથી આ ઉપરાંત તે સ્વિમિંગ અને સાયક્લીંગ પણ કરે છે તે સવારે વહેલી ઉઠીને જોગીંગ પણ કરે છે.

– કેટરીના સવારે ઉઠતા ૫ ગ્લાસ સાદુ પાણી પીવે છે તે નાશ્તામાં સેરેલ, ઓટમીલ, દાડમનો જ્યુસ અને અંગ વ્હાઇટનું સેવન કરે છે.

લંચમાં તે લીલા શાકભાજી, દાળ, સલાડ બાફેલા ભાત ખાય છે. આ ઉપરાંત તે કાર્બોહાઇડ્રેટનું પણ ઓછું સેવન કરે છે.

ડિનરમાં તે વેજીટેબલ સુપ, ગ્રીન સલાડ, દાળ, બાફેલા શાકભાજી અને રોટલી ખાય છે

તમે પણ આ ડાયટને ફોલો કીર કેટરીના જેવું બોડી બનાવી શકો છો?


 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.