Abtak Media Google News

ગૂગલ લોકોને ઘરે બેઠા ૬૫ હજાર રૂપિયા કમાવો મોકો આપી રહી છે. એના માટે તમારે વધારે મહેનત કરવાની જરુર નથી માત્ર એડ્રોઈડ એપની સુરક્ષામાં ખામી ગોતી ને ગૂગલને જાણવાનું રહશે. ગૂગલે એક એડ્રોઈડ એપની સુરક્ષા વધારવા માટે બાગ બાઉંટી પ્રોગ્રામને નવા સ્ટાર પર લોન્ચ કર્યું છે. જેના આધારે હૈકર્સ અને સિક્યોરીટી રીસર્ચસે ગૂગલના પ્લે સ્ટોરની સુરક્ષામાં ખામી શોધવાની રહશે. જે કોઈ આ પ્લે સ્ટોરમાં ખામી ગોતી લેશે ગૂગલ તેને ૬૫ રૂપિયાનું ઇનામ આપશે.

ટેક જાઈંટ ગૂગલે બગ બાઉંટી પ્રોજેક્ટને નવા સ્ટાર પર લઇ જતા હેકેરોનના સહયોગથી ગૂગલ પ્લે સિક્યોરીટી રીવોર્ડ પ્રોગ્રામ ચાલુ કર્યો છે. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદેશ એપની સુરક્ષા વધારવાનો છે. જેનાથી ડેવલપર્સ,એડ્રોઈડ યુજર્સ અને ગૂગલ પ્લેના ઇકો સિસ્ટમને ફાયદો થશે. ગૂગલે પોતાની વેબસાઈટમાં કહ્યું છે કે ગૂગલ પ્લે સ્ટોર પર રહેલાં એપ્સને વઘુ સુરક્ષિત બનાવા માટે ગૂગલ પ્લે સિક્યોરીટી રીવોર્ડ પ્રોગ્રામ બનાવ્યો હતો.

oogle ની પૅરંટ કંપની આલ્ફબેટ ગૂગલ પ્લે સ્ટોરથી બધા બગ્સને દુર કરવા માંગે છે. Google Play Store માં એપલ એપ સ્ટોર કરતાં વધુ માલવેર અને અન્ય મુશ્કેલીઓ હાજર છે. Google દ્વારા આ મૉલવેર અને બગઝે પ્લે સ્ટોરને મુક્ત કરવા માટે આ પગલાં લેવાય છે.

ગૂગલે  એ કહ્યું નથી કે આ પૈસા ક્યાંથી મળે છે, પરંતુ આ અલબત્ત કહ્યું હતું કે આ નાની રકમથી શરૂ થઈ જશે. એન્ડ્રોઇડ માટે Google ની બગ બાંટની કાર્યક્રમ જુન 2015 માં શરૂ થયો હતો.

પ્રથમ બે વર્ષમાં કરોડો ખર્ચે શોધવામાં આવે ત્યારે ગૂગલે ગૂગલને આશરે 15 લાખ ડોલરનું ઈનામ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.