Abtak Media Google News

મિત્રો… આવનારી 5 ઓગસ્ટના એક દિવસ આવાનો છે જે આપની જીંદગીનો એક મહત્વનો દિવસ તરીકે સાબિત થઈ શકે છે. જિહા…આવતી 5 ઓગસ્ટ આટલે કે આવતા રવિવારે ફ્રેંડશિપ ડે છે જે દરેક વ્યક્તિ એક નવા ફ્રેન્ડ ની રાહ જોતું હોય છે. આ અનુરૂપ આજે અમે તમને એક એવી વાત જણાંવશું જે તમારી મિત્રતાને આગળ વધારવામાં મદદ રૂપ થશે.

1501409145 Happy Friendship Day Friendship Dayદરેક વ્યક્તિના જીવનમાં એક એવો મિત્ર તો હોય જ છે જેને આપણે આપની તમામ વાતું શેર કરતાં હોય છી. અને એ વ્યક્તિ આપણી  તમામ પરિસ્થિતિમાં સાથ આપવા માટે તૈયાર હોય છે.  તે આપણાં સુખમાં તો સાથે રહે જ છે પરંતુ આપણાં દૂ:ખમાં પણ હંમેશા સાથે જ રહે છે. આવો મિત્ર દરેક વ્યક્તિના જીવનમાં હોય જ છે અને આ મિત્રને આપણે કોઇ દીવસ આપણાં થી અલગ થવા દેવા માંગતા નથી. માટે તમારે જો આ મિત્રતાને કૃષ્ણ અને સુદાની જેમ સદાય માટે જીવતી રાખવી હોય તો ધ્યાનમાં રાખો આ બાબતો.

24722268363 24E3708146 Bક્યારેય પણ મિત્રના સંબંધનમા પોતાને મોટો સમજવાની કોશિસ નઇ કરવાની. કારણકે એક મિત્રતા જ એવી છે જેમાં તું મોટો ને તું નાનો એવી તુલના કરવામાં આવતી નથી. અને જો આ તુલના જ્યારથી કરવામાં આવશે તો તમારી મિત્રતા બગડી શકે છે.

16467998651 5F610F2551 Bમિત્રતાના સંબંધો લોહીના સંબંધ કરતાં પણ વધુ ગાઢ હોય છે તેવું કહી શકાય છે. તેથી તમે તમારા મિત્રને જાણીજોઈને પણ કોઈ દિવસ દગો ન દેવો જોઈએ. તમને જણાવી દઈએ કે મિત્રતા હંમેશા પ્રેમ, સમર્પણ અને ત્યાગ પર ટકે છે.

Getty 522390562 354160મિત્રતામાં ક્યારેય કોઈપણ વસ્તુનું તારું કે મારૂ ન થવું જોઈએ જો આ બાબત તમારી મિત્રતાને હંમેશા ટકાવી  રાખવામા મદદ કરે છે.

જેવી રીતે હસતો ચહેરો એક નવા સંબંધને જન્મ આપે છે તેવીજ રીતે હસતો ચહેરો તમામ મુશ્કેલીઓ ને હલ કરી નાખે છે. માટે તમે તમારા મિત્રો સાથે હંમેશા હસતાં જ રહો.

469543358 1024X1024 1તમારા મિત્રની મદદ માટે હંમેશાને માટે ઉત્શુક રહો તેના કોઈપણ કામમાં તેની છેલ્લે સુધી મદદ કરો.

જો મિત્ર કોઈ બીજા  ખરાબ માર્ગે જાય તો તેને એ માર્ગથી છેટ્ટો રાખવો આ પણ એક સાચી મિત્રતાનો જ ગુણ છે.

Main Qimg A2C8A92983E685Ed0E26Cd2213Bb19D0આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો તમારી મિત્રતા પણ કૃષ્ણ અને સુદામા જેવો રંગ લાવશે.

Tout Va Bien 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.