Abtak Media Google News

રંગબેરંગી ફળોના સેવની શરીરને અનેક ફાયદા ાય છે. બ્લૂબેરી એ બધા જ ફળોમાં સૌી અગત્યની કહેવાય છે. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે બ્લૂબેરી ખાવાી વૃદ્ધાવસના કારણે આવતી વિઝન અને મેમરીલોસની સમસ્યા ધીમી પડી શકે છે.

બ્લૂબેરી શરીરને ઓક્સિડેશન દ્વારા ડેમેજ કરતાં અટકાવે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. વૃદ્ધાવસમાં આવતા તમામ રોગોના ઉપાય તરીકે બ્લૂબેરી ખાવી જોઈએ. યાદશક્તિ ક્ષીણ તી અટકે છે અને દૃષ્ટિ નબળી પડતા પણ અટકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.