Abtak Media Google News

લોકડાઉનમાં બંધ પડેલા એરકંડીશન સંકુલોમાં સુક્ષ્મજીવાણુઓના ફેલાવાના કારણે રોગચાળો વકરવાની ઇન્ડીયન સોસાયટી ઓફ હીટીંગ રેફીજરેટીંગ એન્ડ એરકંડીશન ઇજનેરની ચેતવણી

કોરોના સંક્રમણના આ વાયરા વચ્ચે પર્યાવરણ અને ખાસ કરીને વાતાવરણમાં તાપમાનનું નિયમન કરવા માટે કેન્દ્ર સરકાર હાઇકોર્ર્ટે ખાસ માર્ગદશિકા જાહેર કરી છે કોરોના સંક્રમણના વાયરામાં ઘર વપરાશમાં એસીનું તાપમાન કેટલું હોવું જોઇએ તે અંગે ખાસ નિયમ રાખવાની હિમાયત કેટલું હોવું જોઇએ તે અંગે ખાસ નિયમ રાખવાની હિમાયત કરવામાં આવી છે. એ.સી. ના વપરાશ અંગે આદર્શ તાપમાન નિયમમ માટેની હિમાયતમાં ધરેલું એ.સી. માં રપ થી ૩૦ સેલ્સી ગ્રેડ જેટલું તાપમાન રાખવાની સલાહ આપતા ઘર અને ઓફીસમાં આ આદર્શ તાપમાન જાળવવું જોઇએ. ૪૦ થી ૭૦ ટકા લોકોને આ વાતાવરણમાં રહેવાનું થાય છે. કેન્દ્રીય જાહેર કેન્દ્ર વિભાગ દ્વારા ઇન્ડિયન સોસાયટી ઓફ હિટીંગ રેફરીજેટરેટીંગ એન્ડ એર કિડીશનર ઇજનેર ISHARE  દ્વારા આ હિમાયત કરવામાં આવી છે.

કોવિડ-૧૯ ટ્રાસ્ક ફોર્સ દ્વારા પર્યાવરણની આવશ્યકતા અને તાપમાન નિયમમનીની માહીતી એકત્રિત કરીને વાતાવરણની અનિવાર્ય સ્થિતિનો અહેવાલ તૈયાર કર્યો છે. આ ટીમમાં નિષ્ણાંતો, ઉત્૫ાદકો, ડીઝાઇનરો સેવા ક્ષેત્ર અને વિજ્ઞાનની વિવિધ વિદ્યા શાખાઓ ના નિષ્ણાતો ફિલ્ટ્રેશન આરોગ્ય અને ઘરની અંદરના વાતાવરણની સલામતિના અભ્યાસ કરીને એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ઘરના અંદરના વાતાવરણમાં હવા ઠંડી કરવાની પ્રક્રિયામાં બહારની હવાને અંદર લઇ અંદરની હવા બહાર ફેંકવાની પ્રક્રિયા વાતારણ પર ખુબ અસર કરે છે.

સુકા વાતાવરણમાં ૪૦ ટકા થી નીચું તાપમાનનું તબદીલ નું પ્રમાણ ન હોવું જોઇએ. આ સમિતિએ એવી હિમાયત કરી છે કે એ.સી. ચાલુ ન હોય તો પણ ઘરમાં હવા ઉજાસની જરુરી વ્યવસ્થા જાળવવી જોઇએ.

ઘરના બાકી દરવાજા થોડો પંખો ચાલુ હોય ત્યારે પણ થોડા ખુલ્લા રાખવા જોઇએ એકસઝોસ ફેન તો પણ તેને હવાનીઅવર જવર માટે ચાલુ રાખવો જોઇએ. વેપારી અને ઔદ્યોગિક સવલતો ધરાવતાં સંકુલોમાં બહારના વાતાવરણની જાળવણી ની હિમાયત કરવામાં આવી છે.

૭૦ થી ૮૦ ટકા શુઘ્ધ વાતાવરણ જાળવવા માટે એર કંડિકશનનો ઉપયોગ આદર્શ રીતે કરવો જોઇએ અત્યારે લોકડાઉનના સમયગાળામાં મોટાભાગની વ્યવસ્થાપિક સંકુલો બંધ છે ત્યારે આવા સંકુલોમાં તકનીકી અને આરોગ્ય સંબંધી માપદંડ અને સુરક્ષા ના પરિમાણો જાળવી રાખવા જોઇએ.

એર કડિશન સંકુલો લાકડ ડાઉન દરમિયાન બંધ હોવાથી તેમાં આરોગ્ય માટે ઘાતક એવા ફુગ અને વાયરસનો ઉપદ્રવ ઉભો થવાની શકયતા છે.

જીવન આવશ્યક વાતાવરણ અને તાપમાન નિયમન અંગે ખાસ ઘ્યાન રાખવાની જરુર છે. બંધ સંકુલમાં પક્ષીઓ ના માળા બાંધવાથી લઇને જીવાણુંઓના અને સુક્ષ્મ જીવાણુઓના ઉપદ્રવની શકયતાઓ ઉભી થઇ છે ત્યારે એ.સી. સંકુલોમાં એક આદર્શ તાપમાન નિયમનની  હિમાયત  કરવામાં આવી રહી છે એ.સી. સંકુલોમાં આદર્શ રીતે જાળવવાની હિમાયત કરવામાં આવી છે.

કોરોના વાયરસના માહોલમાં વાતાવરણની જાળવણી માટે એરકડીંશનના વપરાશ માટે શું કરવુ લ્ં અને શું ન કરવું?  તે માટે નિષ્ણાંતોએ એક માર્ગદર્શિકા તૈયાર કરી છે. અત્યારે મોટાભાગના સંકુલો બંધ હાલતમાં છે ત્યારે તેની જાળવણી માટે કેવા કેવા પગલા લેવા જોઇએ. ઘ્યાન રાખવું જોઇએ તેની માર્ગદર્શીકા તૈયાર કરવામાં આવી છે એર કંડીશનના વપરાશની અસર પણ વાતાવરણમાં થાય છે. એર કંડીશનનું તાપમાન ર૩ થી ૪૦ સુધી રાખવાની હિમાયત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.