Abtak Media Google News

તમે પણ કોઈ જગ્યાએ ફરવા જય રહ્યા છો અને સિક્કિમ જવાનું વિચારી રહ્યા છો તો જરા રુકો અમને તમને સિક્કિમની આ જ્ગ્યા વિશ જણાવી દઈએ જે ઘણી જ સુંદર છે. તો ચાલો જાણીએ સિક્કિમની આ ખાસ જ્ગ્યા વિષે..

1-સમિતિ લેક

જો તમને ટ્રેકિંગ નો શોખ છે તો સિક્કિમમાં આવેલું સમિતિ લેક બેસ્ટ ઓપ્શન છે. પહાડોથી ઘેરાયેલી આ જ્ગ્યા એક મનમોહક દ્રશ્ય ઊભું કરે છે.

2-કુપૂક

તમને બર્ની ઝીલ જોવું ગમે છે તો સિક્કિમ માં આવેલી કુપૂક ની ઝીલ આ માટે બેસ્ટ ઓપ્શન છે. સમુદ્ર તટથી લગભગ 13066 ફિટ ઊચી આ ઝીલને ફ્રોજન લેકના નામ પરથી પણ ઓળખવામાં આવે છે.

3-પિલિંગ

જો તમે સનરાઇઝ અને સનસેટ વ્યૂ ના આકર્ષક દ્રશ્યને જોવા માગો છો તો તમારી આ ઇચ્છાને સિક્કિમમાં આવેલું પિલિંગ પૂરી કરશે. સિક્કિમના પશ્ચિમ જિલ્લામાં સ્થિત પિલિંગમાં તમને ઘણા પહાડો જોવા મળશે. આ પહાડો માથી સૂર્યોદય અને સૂર્યાસ્ત થતો જોવા દુર દૂરથી પર્યટકો આવે છે.

4-રવાંગલાં

જો તમે સ્નોફોલજોવા ઇચ્છતા હો તો સિક્કિલ્મ તમારી આ ઇચ્છાને પણ પૂરી કરશે. સિક્કિમમાં આવેલું રંવાગલા નામનું નાનું ગામ છે જે પિલિંગ અને ગેંગટોક પાસે આવેલું છે. અહી તમે જવો તો તમે અહી સ્નોફોલ પણ જોઈ શકો છો આ ઉપરાંત અહી સ્થિત તમે ટેમી ટી ગાર્ડન તથા રાલાંગ મોનેસ્ટ્રી પણ જોઈ શકો છો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.