Abtak Media Google News

રાજકોટની પ્રખ્યાત ખાણી-પીણીની દુકાનો તથા હોટલો : 

  • મયૂર ભજિયા
  • મનહરના સમોસા-ભજિયા
  • ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા
  • જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા
  • રામ ઔર શ્યામના ગોલા
  • સોરઠિયા વાડી સર્કલની હંગામાં કૂલ્ફી
  • ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ
  • કરણપરાના બ્રેડ કટકા
  • એરપોર્ટ ફાટક પાસેના ઢોસા
  • જોકરના ગાંઠિયા
  • સુર્યકાંતના થેપલા-ચા
  • જય સિયારામના પેંડા
  • રસિકભાઈનો ચેવડો
  • જલારામની ચિકી
  • ગોરધનભાઈનો ચેવડો
  • આઝાદના ગોલા
  • બાલાજીની સેન્ડવીચ
  • અનામના ઘુઘરા
  • ઇશ્વરના ઘુઘરા
  • રાજુના ભાજીપાંવ
  • રાવણ ની પાણીપુરી
  • રાજદીપ નો સ્પેસિઅલ આઈસ્ક્રીમ
  • શિવ નું ફાસ્ટફૂડ&આઈસ્ક્રીમ
  • નેપલ્સ ના પિત્ઝા
  • મગનલાલનો આઇસ્ક્રીમ
  • લોર્ડ્સ હોટેલ નું લંચ અને ડિનર
  • ત્રિકોનબાગ રવિરાજ ભેળ હોઉસ નો રગડો
  • શ્રી ફાસ્ટફૂડ નું ચાઈનીઝ,પંજાબી, અને વિક્રમભાઈ ચાવડા ના પિતઝ્ઝા
  • ખોડિયાર ડેરી ની સ્વીટ્સ
  • સોનાલીના ભાજીપાંવ
  • સાધનાની ભેળ
  • નઝમીનું સરબત
  • રાજમંદિરની લસ્સી
  • ભગતના પેંડા
  • શ્રીરામની ચટણી
  • મીલપરા ની આનંદ ની સોડા
  • મીલપરાનું અમદાવાદી ખમણ
  • રાજ ભાજીપાંવ
  • સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ
  • રઘુવંશીના વડાપાંવ
  • વિરાની કોક ના મુંબઇ વડાપાવ વાલા
  • ક્રિષ્ના ના છોલે ભટ્ટુરે
  • બજરંગની સોડા
  • ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા
  • કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા
  • જ્યુબેલી બેગ ની શક્તિ ની ખારી શીંગ
  • નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા
  • કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા
  • સંતકબીર રોડની પારસ ભાજી પાંવ
  • પેડકરોડ શ્રી રામદેવ ભેળ અને આઈસ્ક્રીમ
  • નિર કૉડ્રિંક્સ ની લસ્સી અને છાસ સોડા
  • કારણપરા જયશંકર ના સવારે ઈડલી સંભાર, અને સાંજે ભજીયા
  • અશ્રમરોડ પર અન્નપૂર્ણા ના ઢોંસા
  • પાણી ના ઘોડે સુરુભા નો રગડો
  • સદગુરુ ના સેવકટક
  • જીત ના પફ   અને પાઈનેપલસોડા
  • મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.