Abtak Media Google News

અત્યારના સમયમાં સુંદર અને મજબુત અને ઘાટા અને કાળા વાળ કોને પસંદ નથી?પરંતુ વાળની સારસંભાળ રાખવાની વાત કરવામાં આવે તો આપણે તેના પર ધ્યાન નથી દેતા પરતું વાળના ગ્રોથને વધારવાની સામગ્રી આપણા રસોડામાં જ ઉપલબ્ધ હોય તો તમે શું કરશો?વાળની હર એક સમસ્યા દુર કરવાં માટે  આજે અમે તમને લસણ અને નારિયલના તેલનું હેરપેક વિષે જણાવીશું.જે હેરડાય અને તૂટતા વાળ માટે વરદાન છે.

Image2 16 1494935306સામગ્રી

  • થોડી લસણની કડી
  • નારિયલનું દૂધ
  • નારીયાલનું તેલ

બનાવાની રીત

પહેલાં લસણને પીસીલો પછી તેમાંનારીયાલનું તેલ મિક્ષ કરો ત્યાર બાદ તેમાં નારિયલનું દૂધ મિક્ષ કરો.આ મિશ્રણને સારી રીતે મિક્ષ કરો આ મિશ્રણને ૩૦મિનીટ ફ્રિઝમાં રાખો.આ મિશ્રણને બ્રશ વડે વાળના મૂળમાં લગાવો.૧૫ મિનીટ પછી વાળને શેમ્પુથી ધોઈ લો.

નોધ

  • ૧૦ લસણની કડીથી વધારે કડી ના લેવી તેનાથી વધારે લેશો તો વાળમાં દુર્ગંધ આવશે.
  • વાળમાં આ પેક ૧૫ મિનીટથી વધારે ના રાખવું.
  • તમારા વાળની લંબાઈ વધારે છે તો તેલની માત્ર વાધરી લો પરંતુ લસણની માત્ર ના વધારવી

વાળ માટે લસણના ફાયદા

Image1 16 1494935291વાળને ઊગવામાં લસણ ખુબજ સારુ હોય છે સાથો સાથ વાળને ખરતા અટકાવે છે અને સકાલ્પને પોષણ પણ પૂરું પાડે છે

નારિયલના દુધના ફાયદા

નારીયાલનું દૂધ એક પ્રાકૃતિક મોસ્ચ્યુરાઈઝર છે,જે માથાના તાળવાને ઠંડક આપે છે અને વાળના ગ્રોથને વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.