જો દુધ ન પચતુ હોય તો આટલું કરો…..

Milk
Milk

માનસિક અને શારીરીક વિકાસ માટે દુધ ખૂબ જ ઉપયોગી બને છે. પરંતુ અમુક લોકોને દૂધ પચતુ નથી હોતુ તેવા લોકોએ ઇન્ટોલરન્સ હોય છે. માટે દુધ અને દહી તેમને પચતુ નથી. આવા લોકોને ડાયેટમાં કેલ્શિયમ લેવામાં ખૂબ જ તકલીફ થતી હોય છે.

જો તમે પણ આ વાતથી પરેશાન હો તો હવે ચિંતા કરવાની જરુર નથી કારણ કે કેલ્શિયમ બીજા અન્ય ફુડમાં હોય છે. તેનાથી દુધ ન પીવાથી પણ તમે કેલ્શિયમ મેળવી શકો છો. રાગીના બોટમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, માટે બાળકો માટે ખાવામાં રાગીનો લોટનો ઉપયોગ કરવો.

આ સિવાય બ્રોકલીમાં પણ ભરપુર માત્રામાં કેલ્શિયમ હોય છે. આ ઉપરાંત તમે સોયાબીનનો પણ ઉપયોગ કરી શકો છો.

ડાયટમાં તમે સોયા મિલ્ક અથવા સોયા પનીર પર લઇ શકો છો. બદામ અને માવામાં પણ પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. જો તમે દુધ, દહીં ખાધા વિના પણ કેલ્શિયમની ઉણપને દુર કરવા માટે નટ્સ, બદામ, માવ જેવી વસ્તુઓ વધુ ખાવી જોઇએ આ ઉપરાંત અંજીર પણ કેલ્શિયમથી ભરપુર હોય છે તેના સેવનથી સારી હેલ્થ પણ ભેળવશે માટે જરુરી નથી કે દુધ પીવું જ જોઇએ.

Loading...