ઘરમાં કિચન વાસ્તુ બરાબર નહીં હોય તો આવું થશે

દરેક ઘરમાં વાસ્તુ તે મુખ્ય ભૂમિકા ભજવતું હોય છે. વાસ્તુ તે દરેક વસ્તુમાં અલગ હોય છે. ત્યારે ઘરનું મુખ્ય સ્થાન તે કિચન કહેવાય છે. દરેક સ્ત્રી માટે ઘરનું કિક્ન તે એક અગત્યની ભૂમિકા ભજવે છે.દરેક સ્ત્રી લગભગ પોતાનો આખો સમય કિચનમાં વિતાવતા હોય છે. ત્યારે જો કિચનમાં વાસ્તુ બરાબર નહીં હોય તો ઘરમાં અનેક વિઘ્ન ઉત્પન થઈ શકે છે. ત્યારે જો કિચન વાસ્તુ મુખ્ય રીતે તેની દિશા,વસ્તુની ગોઠવણ અને તેની વ્યવસથા પર આધાર રાખે છે. તો નવા ઘરની પસંદગી પહેલા અવશ્ય તેનું કિચન વાસ્તુ જોવો અને તેને સમજી પછી ખરીદી કરો તો જીવનમાં અને સમૃદ્ધિમાં બન્નેમાં વિશેષ લાભ થઈ શકે છે. મુખ્ય રીતે વાસ્તુ પ્રમાણે દક્ષિણ પૂર્વ માનવામાં આવે છે. તો આ બાબતનું ધ્યાન રાખો. ત્યારે જો વાસ્તુ પ્રમાણે ઘરમાં કિચનનું વાસ્તુ બરાબર નહીં હોય તો આ ગેરલાભ થઈ શકશે.

વિવાદો ઉત્પન થઈ શકે છે

ઘરમાં કિચનનું સ્થાન બરાબર ના હોય તો અવશ્ય ઘરમાં નાના-મોટા અનેક વાદ-વિવાદ ઊભા થઈ શકે છે. ત્યારે તેને કારણે વાસ્તુદોશ થાય છે. જો કિચનનું સ્થાન બરાબર ના હોય તો ઘરમાં અનેક રીતે વિવાદો ઉત્પન થઈ શકે છે. તો સૌ પ્રથમ તેનું ઉત્તમ સ્થાન નક્કી કરો.

બીમારીઓ વધારો થવો

દરેક ઘરમાં સ્ત્રીનું કિચનમાં એક વિશેષ સ્થાન હોય છે. ત્યારે જો સ્ત્રી પોતાના કિચનમાં રસોઈનું કામ અગ્નિ સ્થાનથી કરવામાં આવે તો ઘરમાં આવી બીમારી કે કોઈ સમસ્યા ઊભી થતી નથી. તો દરેક ગૃહિણી જો આ સ્થાનથી કામ કરશે ઘરમાં તાલમેલ તેમજ શાંતિ રહશે.

પૈસાની ખોટ

દરેક ઘરમાં જો વાસ્તુનો અભાવ હશે તો અનેક રીતે પૈસાની ખોટ થશે. ત્યારે પૂર્વ દિશા ઘરમાં કિચનની ગોઠવણ હોવી  તે ખૂબ સમૃદ્ધિ આવે છે.ત્યારે દરેક ઘરમાં મુખ્ય રીતે પુરુષ બધુ ઘરના અનેક વહીવટ સંભાળતા હોય છે. ત્યારે જો આ વાતનું ધ્યાન ના રાખો તો આવું થઈ શકે છે.

 

 

Loading...