ઉંમર વધવાના કારણે તેમજ કુપોષણના કારણે હાડકાં નબળા અને પોચા પડવાની ઓસ્ટીઓ પોરોસીસની સમસ્યા શરૂ વા લાગે ત્યારે ડોક્ટરો કસરત કરવાની સલાહ આપે છે. હાડકાં મજબૂત રાખવા વજન ઉચકવાની કસરતો કરવાની હોય છે, પરંતુ જો એક વાર ઓસ્ટીઓ પોરોસીસની શરૂઆત ઈ ગઈ હોય તો બારે કસરતો કરવાથી શરીર અને હાડકાંને નુકસાન ઈ શકે છે. હાડકાંની ઘનતા વધારવા વાઈબ્રેશન થેરપી વધુ અસરકારક છે. તેનાથી હાડકામાં નવા કોષો પેદા થાય છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક